Surat news: લાલગેટ પાસે પોલીસે મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ આરોપીઓનો પોલીસે દબોચ્યા
ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતના લાલગ

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતના લાલગેટ પાસે પોલીસે મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 20 લાખ 70 હજાર રૂપિયાની કિંમતના 204 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યો છે.
આ આરોપીઓ પહેલા પણ ડ્રગ્સ કેસમાં પકડાયા ચૂક્યા
આ આરોપીઓ પહેલા પણ ડ્રગ્સ કેસમાં પકડાયા ચૂક્યા છે. પોલીસને શંકા છે કે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાના હતા, તેની તપાસ ચાલુ છે. આ સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.




