મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પ્રધાનમંત્રીએ એકતા નગરમાં ભારત પર્વ ૨૦૨૬નો શુભારંભ કરાવ્યો

સોર્સ: gstv

રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ૩૦ ઓક્ટોબરે એકતા નગર ખાતે 'ભારત પર્વ ૨૦૨૬' નો ભવ્ય શુભારંભ કરાવ્યો છે. ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને ઉજાગર કરતા આ મહોત્સવમાં દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પોતાની અનન્ય પરંપરાઓ, લોક નૃત્યો, હસ્તકલા અને ક્ષેત્રીય વ્યંજનો પ્રદર્શિત કરી રહ્યા છે.આગામી ૧૫ નવેમ્બર ૨૦૨૬ સુધી ચાલનારા આ ભવ્ય મહોત્સવના ઉદ્ઘાટનથી એકતા નગર અને આસપાસના પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળવાની અને પ્રવાસનને નવું પ્રોત્સાહન મળવાની પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો