મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડોદરામાં માઝા કોલ્ડ્રિંકમાંથી નીકળ્યાં મકોડા

Vadodara News : ખાણી-પીણીની વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો ક્રમ યથાવત છે. હવે વડોદરામાં માઝા કોલ્ડ્રિંકમાંથી મકોડ

VIDEO : વડોદરામાં માઝા કોલ્ડ્રિંકમાંથી નીકળ્યાં મકોડા

Vadodara News : ખાણી-પીણીની વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો ક્રમ યથાવત છે. હવે વડોદરામાં માઝા કોલ્ડ્રિંકમાંથી મકોડા નીકળ્યાં છે. કૉંગ્રેસ સેવાદળના અગ્રણી લાલસિંહ ઠાકોરના પુત્ર તેમના પરિવાર સાથે મહાકાળી સેવઉસળ ખાવા ગયા હતા ત્યારે  માઝા કોલ્ડ્રિંક મંગાવ્યું હતું. આ  માઝા કોલ્ડ્રિંકમાંથી મકોડા નીકળ્યાં હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો