મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરત એરપોર્ટ પર અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા માટે લોકો ઉમટ્યા, અભિષેકે પણ ફેન્સનું ઝીલ્યું અભિવાદન

સુરત એરપોર્ટ ખાતે ફરી બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું આગમન થતા તેમની એક ઝલક જોવા

સુરત એરપોર્ટ ખાતે ફરી બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું આગમન થતા તેમની એક ઝલક જોવા માટે ફેન્સ ઉમટી પડ્યા હતા. બિગ બી સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતના લાલભાઈ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ISPL મેચમાં બન્ને ઉપસ્થિત રહેશે. આ અગાઉ પણ અમિતાભ બચ્ચન મેચ જોવા માટે સુરત આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી માજી મુંબઈ ટીમના માલિક હોવાથી આજે તેઓ મેચ જોવા સુરત પધાર્યા છે. 

આ સમાચાર શેર કરો