મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં ગુંદાવાડીની ભર બજારમાં લોકોએ ચોરને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો

રાજકોટમાં ગુંદાવાડીની બજારમાં એક શખ્સ ચોરી કરતા ઝડપાયો હતો, જે બાદ ગુંદાવાડીની બજારમાં બ

રાજકોટમાં ગુંદાવાડીની બજારમાં એક શખ્સ ચોરી કરતા ઝડપાયો હતો, જે બાદ ગુંદાવાડીની બજારમાં બઘડાટી બોલી હતી. બજારમાં ખરીદી કરેલા લોકોએ ચોરને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો, જે બાદ ચોરને પોલીસને સોંપી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. 

આ સમાચાર શેર કરો