મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: ઉપલેટામાં વરસાદી પાણી સાથે કેમિકલવાળું પાણી વહેતા લોકોમાં કુતૂહુલ

રાજકોટના ઉપલેટા શહેરમાં કલરવાળું પાણી વહેતું થતાં લોકોમાં કુતૂહુલ સ

Rajkot news: ઉપલેટામાં વરસાદી પાણી સાથે કેમિકલવાળું પાણી વહેતા લોકોમાં કુતૂહુલ

રાજકોટના ઉપલેટા શહેરમાં કલરવાળું પાણી વહેતું થતાં લોકોમાં કુતૂહુલ સર્જાયું હતું. ત્રણ કમાનની સામેના ભાગે નાખેલા કચરામાંથી અચાનક કલરવાળું પાણી નીકળવા લાગ્યું હતું. 

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના સિંધી માર્કેટથી લઈને ભાદર ચોક સુધી વરસાદના વહેતા પાણીની સાથે અચાનક કલરવાળું પાણી વહેતું થતા લોકોમાં કુતૂહુલ સર્જાયું હતું. ત્રણ કમાનની સામેના ભાગે નાખેલા કચરામાંથી અચાનક કલરવાળું પાણી નીકળવા લાગ્યું હતું. કોઈ અજાણ્યો શખ્સે કોઈ કલર અથવા કેમિકલ નાખી દીધુ હોવાથી વરસાદ પડતા કલરવાળું પાણી વહેતું થયું હતું. કલરવાળા પાણીને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. 

આ સમાચાર શેર કરો