મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી લેટર કાંડ મામલે પાયલ ગોટીએ હાઈકોર્ટમાં કરી પીટીશન, જાણો શું છે અપડેટ

અમરેલી લેટર કાંડ મામલે પાયલ ગોટીએ હાઈકોર્ટમાં પીટીશન કરી છે. પાયલ ગોટીએ હાઈકોર્ટમાં પીટીશન

અમરેલી લેટર કાંડ મામલે પાયલ ગોટીએ હાઈકોર્ટમાં કરી પીટીશન, જાણો શું છે અપડેટ

અમરેલી લેટર કાંડ મામલે પાયલ ગોટીએ હાઈકોર્ટમાં પીટીશન કરી છે. પાયલ ગોટીએ હાઈકોર્ટમાં પીટીશન કરી અને નિર્લિપ્ત રાય દ્વારા સોંપાયેલ રિપોર્ટ માગ્યો હતો. એસપી સંજય ખરાત અને પોલીસ સામે કાર્યવાહી કરતી પીટીશનમાં માગ કરી છે.

ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાના ઈશારે પાયલ ગોટી અને અન્ય લોકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, નિર્લિપ્ત રાયએ રિપોર્ટ સોંપ્યો પણ એક મહિનાથી કોઈ કાર્યવાહી નથી થઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પણ કાર્યવાહી નથી થઈ જે પોલીસની નિષ્ક્રિયતા બતાવે છે.

આ સમાચાર શેર કરો