મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan news: રાધનપુર પાસે સવારે 2.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

ગુજરાતના પાટણ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે પાટણ

Patan news: રાધનપુર પાસે સવારે 2.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

ગુજરાતના પાટણ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે પાટણ જિલ્લામાં 2.9ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો, આજે સવારે 8.10 કલાકે રાધનપુર નજીક ભૂંકપનો આંચકો આવ્યો હતો. જોકે આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે સ્થાનિકો આ બાબતે અજાણ હતા. 

આ સમાચાર શેર કરો