VIDEO: ગોધરા નજીક ભામૈયામાં આવેલા પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ, 10 કલાકથી પણ નથી આવી કાબૂમાં
પંચમહાલના ગોધરા નજીક ભામૈયા પાસે આવેલ પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. 1
પંચમહાલના ગોધરા નજીક ભામૈયા પાસે આવેલ પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. 18થી વધુ ફાયર વોટર બ્રાઉઝરની મદદથી આગને બૂઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. છેલ્લા 10 ક્લાકથી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.




