Video: ગોધરાના હંગામી બસ સ્ટેન્ડમાં ભીષણ આગ: 7 દુકાનો અને કંટ્રોલ રૂમ બળીને ખાખ, લાખોનું નુકસાન!

સોર્સ: gstv

અચાનક ફાટી નીકળેલી આ આગના કારણે આખી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. જોકે, હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. મુસાફરોને કોઈ મોટી હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. વૈકલ્પિક વ્યવસ્થાની સાથે જ બસોના તમામ રૂટને પણ યથાવત ચાલુ રાખવામાં આવ્યા છે જેથી નાગરિકોને મુસાફરીમાં કોઈ મુશ્કેલી ન નડે. ગોધરાના હંગામી બસ સ્ટેન્ડમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત