મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર વિપક્ષ આક્રમ, પશુપાલનનો વ્યવસાય મોદી સરકાર કરશે ખતમ

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર વિપક્ષ આક્રમક છે.

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર વિપક્ષ આક્રમક છે.ત્યારે ગુજરાત આપના નેતા સાગર રબારીએ આ ડીલને લઈને સવાલ ઉઠાવ્યા છે..તેમણે કહ્યું કે ભારતમાં ગાય માતા ગણાય છે..અને અમેરિકામાં ગાય દુધ આપતી બંધ થાય ત્યારે સ્લોટર હાઉસમાં નાખી દેવાય છે.

પશુપાલન પણ ખતમ કરવા માંગે છે

સરકારે અહીંયા ગૌચર ખતમ કર્યા બાદ પશુપાલન પણ ખતમ કરવા માંગે છે..અમેરિકા દૂધની પ્રોડ્કટ ભારતમાં આવશે તો પશુપાલન નહી બચશે..તેમણે આક્ષેપ લગાવ્યો કેભારતે અમેરિકા સામે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધું છે..અમેરિકાના કૃષિ મંત્રી જે કહે છે તે જ ભારતમાં થશે.

આ સમાચાર શેર કરો