VIDEO: હિંમતનગર-અંબાજી હાઈવે પર પદયાત્રીઓનો ધસારો, એક તરફનો રોડ વાહનો માટે બંધ કરાયો
અંબાજીમાં શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામા પદયાત્રીઓ જોડાતા હોય છે.ત્યારે તંત્રએ
અંબાજીમાં શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામા પદયાત્રીઓ જોડાતા હોય છે.ત્યારે તંત્રએ હિંમતનગર-અંબાજી હાઈવે પર પદયાત્રાના ધસારાને લઈને ફોર લેન હાઈવેનો એક ભાગ વાહનો માટે બંધ કરાયો છે.સેંકડો પદયાત્રીકોની સલામતીને ધ્યાને રાખી હિંમતનગરથી ખેરોજ સુધીનો ફોર લેન હાઈવે પર એક તરફ જ વાહન વ્યવહાર થઈ શકશે..જ્યારે અન્ય રોડ પર પદયાત્રીઓ આરામથી પદયાત્રા કરી શકશે.




