મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લ્યો બોલો! હવે ઘોડી પણ સુરક્ષિત નથી, દ્વારકામાં જે થયું એ તમને...!

ગુજરાતના દ્વારકામાંથી અનોખો કિસ્સો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અત્યાર સુધી તસ્કરો, સોનુ-ચાંદી, દાગીના અને રોકડની

લ્યો બોલો! હવે ઘોડી પણ સુરક્ષિત નથી, દ્વારકામાં જે થયું એ તમને...!

ગુજરાતના દ્વારકામાંથી અનોખો કિસ્સો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  અત્યાર સુધી તસ્કરો, સોનુ-ચાંદી, દાગીના અને રોકડની જ ચોરી કરતા હતા..જોકે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં તસ્કરોએ ઘોડીની લૂંટ ચલાવી છે.

રૂપિયાનો હિસાબા બાકી હોવાનું કહીને લૂંટારુઓએ ઘોડીની લૂંટ ચલાવી 

અગાઉના રૂપિયાનો હિસાબા બાકી હોવાનું કહીને લૂંટારુઓએ ઘોડીની લૂંટ ચલાવી છે..વિરમ ઝરૂ નામના વ્યક્તિનું ફિલ્મી ઢબી વાહન રોકીને તેના કબ્જામાં રહેલી ઘોડીને ઝૂંટવી આરોપીઓ ફરાર થયા છે..ખંભાળિયાના મોવાણ પાટીયા પાસે કારમાં આવેલા મીત ગોઢાણીયા સહિતના આઠ લોકોએ ઘોડીની લૂંટ ચલાવી છે.ઘટનાની જાણ થતા ખંભાળિયા પોલીસે આરોપીઓ પાસેથી ઘોડીનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો