મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરકારી આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં 6 મહિનાથી પાટાપીંડીનો નથી સામાન

પાટણના સંખારી ગામના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં ડ્રેસિંગ માટે પાટાનો સ્ટોક

પાટણના સંખારી ગામના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં ડ્રેસિંગ માટે પાટાનો સ્ટોક ન હોવાને કારણે એક ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ધારપુર મોકલતા આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે. આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરતાં છેલ્લા છ મહિનાથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે પંચાયતના વિરોધ પક્ષના નેતા અને ગ્રામજનોએ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી, બેદરકારી દાખવનાર કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવશે એવો વિરોધ નોંધાવ્યો છે. 

આ સમાચાર શેર કરો