મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ અંગે નીતિન પટેલે આપ્યું નિવેદન, જુઓ શું કહ્યું

ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ અંગે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેમજ ભાજપના વરિષ્ઠ નેતા ની

VIDEO : ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ અંગે નીતિન પટેલે આપ્યું નિવેદન, જુઓ શું કહ્યું

ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ અંગે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેમજ ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપતા આગામી સમયમાં કાર્યકારી અધ્યક્ષની વરણીને લઈને નિવેદન આપ્યું છે અને કહ્યું કે સી.આર. પાટીલ કેન્દ્રમાં મંત્રી બની ગયા એટલે એની પાસે સમયનો અભાવ હોય છે, એટલે એ બાબતે અમારું મોવડી મંડળ નિર્ણય કરશે. સી.આર. પાટીલની અધ્યક્ષતામાં અમે 156 સીટ વિધાનસભામાં જીત્યા, 25 લોકસભા સીટ અને તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા જીત્યા છીએ.

આ સમાચાર શેર કરો