મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: હીરા જોટવા સહિત મનરેગા કૌભાંડના નવ આરોપીઓને હાઇકોર્ટમાંથી ઝટકો, જામીન અરજી ફગાવાઈ

કોંગ્રેસ નેતા હીરા જોટવા સહિત ભરૂચ મનરેગા કૌભાંડના નવ આરોપીઓની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી છે. હાઈક

Ahmedabad news: હીરા જોટવા સહિત મનરેગા કૌભાંડના નવ આરોપીઓને હાઇકોર્ટમાંથી ઝટકો, જામીન અરજી ફગાવાઈ

કોંગ્રેસ નેતા હીરા જોટવા સહિત ભરૂચ મનરેગા કૌભાંડના નવ આરોપીઓની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી છે. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે આ ગંભીર પ્રકારનું કૌભાંડ છે અને ટ્રાયલ કોર્ટે જે જામીન રદ કરવાનો નિર્ણય લીધો હતો તે કાયદેસર રીતે યોગ્ય છે. રૂપિયા સાડા સાત કરોડના મનરેગા કૌભાંડમાં નેતા હીરા જોટવા, પુત્ર દિગ્વિજય સહિતને પ્રત્યાર્પણ માટે 16 ફેબ્રુઆરી સુધીની મુદત આપવામાં આવી છે. જામીન અરજી નામંજૂર થતાં હવે હીરા જોટવાએ જેલમાં જ રહેવું પડશે. 

આ સમાચાર શેર કરો