Video: એક સાથે ત્રણ દીપડા દેખાતા સ્થાનિકોમાં ભય,

સોર્સ: gstv

સાબરકાંઠા જિલ્લાના બરવાવ-સુરપુર રોડ ઉપર રહેણાંક વિસ્તારની નજીક આવેલા ડુંગર વિસ્તારમાં એક સાથે ત્રણ દીપડા એટલે કે દીપડાનો પરિવાર લટાર મારતો નજરે પડતા સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે, જેમાં ડુંગર વિસ્તારમાં થઈ રહેલા ખનનને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી રહેઠાણ જોખમમાં મુકાતા તેઓ માનવ વસાહત તરફ આવી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે, ત્યારે દીપડાના પરિવારનો વીડિયો વાયરલ થવાની સાથે જ સ્થાનિકોએ આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરી વન્ય પ્રાણીઓની અવરજવર પર નજર રાખી સુરક્ષાના પગલાં લેવા માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત