મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં બાળકો તડકે તપ્યા, અધિકારીઓ ડોમના ટાઢા છાયડે!

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નો શુભારંભ થઈ ગયો છે. આ બુક ફેસ્ટિવલનું આયોજન AMC અને

Ahmedabad ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં બાળકો તડકે તપ્યા, અધિકારીઓ ડોમના ટાઢા છાયડે!

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નો શુભારંભ થઈ ગયો છે. આ બુક ફેસ્ટિવલનું આયોજન AMC અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા કરાયું છે. ત્યારે આ કાર્યક્રમમાં શાળાના બાળકોને તડકામાં બેસાડવાની વ્યવસ્થા કરી છે. સવારે 9:00 વાગ્યાથી શાળાના બાળકોને કાર્યક્રમમાં લાવવામાં આવ્યા. નવ વાગ્યાથી શાળાના બાળકોને તડકામાં બેસાડી રાખ્યા. જ્યારે AMCના અધિકારી, ધારાસભ્યો, સાંસદ, ભાજપના નેતાઓ, ભાજપના કોર્પોરેટરો સહિત તમામ લોકો એક ડોમમાં પંખા નીચે બેઠા હતા. અધિકારીઓ અને નેતાઓને તડકો ન લાગે તે માટે ડોમ ની વ્યવસ્થા અને ત્યારે આવનારા ભવિષ્ય એટલે કે શાળાના બાળકોને તડકામાં જમીન ઉપર બેસાડવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો