મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navsari news: લેડીઝ જીન્સ- પેન્ટ ચોરનારા આરોપીને LCBએ ઝડપી પાડ્યો, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના નવસારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. નવસારી ટાઉન વિસ્તારમાં બ્રાન્ડેડ લેડી

Navsari news: લેડીઝ જીન્સ- પેન્ટ ચોરનારા આરોપીને  LCBએ ઝડપી પાડ્યો, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના નવસારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  નવસારી ટાઉન વિસ્તારમાં બ્રાન્ડેડ લેડીઝ જીન્સ પેન્ટોની ચોરીનો ગુનો ઉકેલાયો છે. LCB પોલીસ દ્વારા અમિત રાજકરણ તિવારી નામના આરોપીને ઝડપી પકડવામાં આવ્યો.

આરોપીની ધરપકડ દરમિયાન રૂપિયા 14 હજાર 520 કિંમતનો મુદ્દામાલ જપ્ત

આરોપીની ધરપકડ દરમિયાન રૂપિયા 14 હજાર 520 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તપાસ દરમિયાન આરોપીએ અનેક અનડિટેક્ટ ચોરીના ગુનાઓની જાણકારી આપી છે. 

આ સમાચાર શેર કરો