મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navsari news: પારિવારીક વિવાદમાં ભત્રીજાએ કાકાના કાનને કરડી ખાધો, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના નવસારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ભત્રીજાએ કાકાના કાનને ક

Navsari news: પારિવારીક વિવાદમાં ભત્રીજાએ કાકાના કાનને કરડી ખાધો, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના નવસારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ભત્રીજાએ કાકાના કાનને કરડી ખાધો હતો, કરડીને છૂટો પાડી દીધો હતો. કાકા અને ભત્રીજાના વચ્ચે ચાલતી તકરારમાં મહિલા પોલીસમાં અરજી દાખલ કરી હતી.

કાકાએ ભત્રીજાની માતા અને બહેન માટે અભદ્ર ટિપ્પણી કરી

કાકાએ ભત્રીજાની માતા અને બહેન માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. તો બીજી તરફ  ભત્રીજાએ આવેશમાં આવીને  કાકાના કાનને કરડીને છૂટો પાડી દીધો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે આરોપી ભત્રીજાની ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો