મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારી જિલ્લા ભાજપના ઉપપ્રમુખનો ધાર્મિક નૃત્યનો વીડિયો વાયરલ

નવસારી જિલ્લા ભાજપમાં એક તરફ રાજીનામાંનો દોર ચાલી રહ્યો છે, બીજી તરફ નવ નિયુક્ત જિલ્લ

નવસારી જિલ્લા ભાજપમાં એક તરફ રાજીનામાંનો દોર ચાલી રહ્યો છે, બીજી તરફ નવ નિયુક્ત જિલ્લા ભાજપ ઉપપ્રમુખનો મુક્ત મને ધાર્મિક નૃત્ય કરતો વીડિયો વાયરલ થયો છે.

 પ્રકાશ પાટીલનો ધાર્મિક અંદાજ દેખાયો

વિજલપોરના વિઠ્ઠલ મંદિરમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં પ્રકાશ પાટીલનો ધાર્મિક અંદાજ દેખાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે પ્રકાશ પાટીલ તત્કાલીન વિજલપોર નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.વિજલપોરના વિઠ્ઠલ મંદિરમાં શિવરાત્રીથી નવ દિવસ માટે હરીપાઠનું આયોજન થાય છે. 

આ સમાચાર શેર કરો