મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન

જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન થયું છે. મળતા અહેવાલ પ્રમાણે તલગાજ

જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન

જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન થયું છે. મળતા અહેવાલ પ્રમાણે તલગાજરડા નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. મળતા અહેવાલ પ્રમાણે આજે સવારે 9.00 વાગ્યે સમાધિ આપવામાં આવી છે.નર્મદાબેન સાથે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા.તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે  75 વર્ષના નર્મદાબેનનું થોડાં સમયથી તબિયત ખરાબ રહેતી હતી.

આ સમાચાર શેર કરો