મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Nadiad news: ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. મળતા અહેવા

Nadiad news:  ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  નડિયાદની ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં આઈસી 5મા સેમેસ્ટરના વલસાડના ૨૦ વર્ષીય વિદ્યાર્થી દર્શન લાડે રાત્રે ૯ વાગ્યે આરવ હોસ્ટેલમાંથી એકલો નીકળી કેનાલ પાસેના રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી..

 ૬ સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

માતા-પિતાના એકના એક દીકરાએ આત્યારે આત્મહત્યા પહેલાં રેકોર્ડ કરેલો ૬ સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નડિયાદમાં છેલ્લા ચાર દિવસમાં ટ્રેન આગળ પડતું મૂકી આત્મહત્યા કરનાર આ બીજો યુવક છે. પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો