મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં ભેદી ધડાકો, નખત્રાણા સહિતના વિસ્તારોમાં ભયનો માહોલ

કચ્છના નખત્રાણા વિસ્તારમાં ભેદી ધડાકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આજે બપોરે

કચ્છમાં ભેદી ધડાકો, નખત્રાણા સહિતના વિસ્તારોમાં ભયનો માહોલ

કચ્છના નખત્રાણા વિસ્તારમાં ભેદી ધડાકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આજે બપોરે નખત્રાણા વિસ્તારમાં ભેદી ધડાકો થયો છે. ધડાકો શેનો થયો તેનો કોઈને ખ્યાલ આવ્યો નથી.

કચ્છ- નખત્રાણાના નાની અને મોટી અરલ, ધીણોધર, જાલુ, સુખપર વિરાણી જતા વીરા સહિતના પાવરપટ્ટીના અનેક ગામડાઓમાં ધરા ધ્રુજી હતી. ઓચિંતા ધડાકો સંભળાતા લોકો ઘરની બહાર ભાગ્યા હતા. કચ્છના પાવર પટ્ટી વિસ્તારના ગામડાઓમાં ધડાકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો