મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara: કોર્ટમાંથી ભાગેલો હત્યાનો આરોપી ગણતરીના કલાકો ઝડપાયો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપી હાર્દિક પ્રજાપતિને સુરતમાંથી ઝડપી પાડ્યો છ

Vadodara: કોર્ટમાંથી ભાગેલો હત્યાનો આરોપી ગણતરીના કલાકો ઝડપાયો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપી હાર્દિક પ્રજાપતિને સુરતમાંથી ઝડપી પાડ્યો છે. વહેલી સવારે  વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સુરતથી આરોપીની ધરપકડ કરી હતી. હાર્દિકને ભાગાડવામાં કોઈનો હાથ છે કે કેમ તેની તપાસ ચાલુ છે.

9 સપ્ટેમ્બરે (બુધવારે) બપોરે હાર્દિકને સેન્ટ્રલ જેલમાંથી કોર્ટ કાર્યવાહી માટે દિવાળીપુરા કોર્ટ સંકુલમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટ કેન્ટીન નજીક પાણી પીવાના બહાને તે પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. હાર્દિક પર તેના જ મિત્રની  હત્યાનો આરોપ છે. 

આ સમાચાર શેર કરો