મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Chhotaudepurના ધામસીયા ગામની શાળાનું ગ્રાઉન્ડમાં જામ્યુ કીચડ, વિદ્યાર્થીઓ ચાલી પણ ન શકે તેવી સ્થિતિ

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ધામસીયા ખાતે ચાલતી ખાનગી સંસ્થા ની શાળા માં વિશાળ ગ્રાઉન્ડ આવેલ છ

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ધામસીયા ખાતે ચાલતી ખાનગી સંસ્થા ની શાળા માં વિશાળ ગ્રાઉન્ડ આવેલ છે જયારે શાળા ના કેમ્પસ માં કાદવકીચડ થઇ જતા બાળકો પગપાળા શાળા ના ગ્રાઉન્ડ માં પણ જઈ શકતા પણ નથી જયારે મોટી માત્રા માં કાદવ કીચડ હોવાના કારણે બાળકો ને જીવ નું જોખમ રહેલું છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ પણ નિયમ પ્રમાણે શાળા ની મંજૂરી આપતા પહેલા ગ્રાઉન્ડ માંથી બાળક ઘરે જાય ત્યારે પાકો રસ્તો છે કે નહિ તેની વિઝીટ કરીને શાળા ની મંજૂરી આપવાનો નિયમ છે ચોમાસા ના ચાર મહિના બાળક ગ્રાઉન્ડ માં રમી પણ શકતું નથી જયારે ખાનગી વાહનો બાળકો ને મુકવા માટે આવે છે ત્યારે વાહનોના ટાયરો પણ સ્લીપ મારે છે. 

આ સમાચાર શેર કરો