મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર / રોજાસર ગામે લગ્નના જમણવાર બાદ 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્નના જમણવાર બાદ 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિં

સુરેન્દ્રનગર / રોજાસર ગામે લગ્નના જમણવાર બાદ 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્નના જમણવાર બાદ 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. લગ્નના જમણવારનું ભોજન આરોગ્ય બાદ 30થી વધુ બાળકોની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે રાણાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

રોજાસર ગામે લગ્નના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની આ ઘટના બાદ રાણાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલા તમામ અસરગ્રસ્ત બાળકોની ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ટીમોએ તાત્કાલિક સારવાર શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો