મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Morbi news: જમીન કૌભાંડમાં તત્કાલીન તલાટી મંત્રી ઝડપાયો, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મોરબીમાં જમીન કૌભાંડના એક પછી એક આરોપીઓને ઝડપવા

Morbi news: જમીન કૌભાંડમાં તત્કાલીન તલાટી મંત્રી ઝડપાયો, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મોરબીમાં જમીન કૌભાંડના એક પછી એક આરોપીઓને ઝડપવા માટે રાજકોટ CID ક્રાઈમ દ્વારા સતત કામગીરી હાથ ધરાઈ છે. આ મામલે CID ક્રાઈમને મોટી સફળતા મળી છે.

CID ક્રાઈમે  ચકચારી 602 જમીન કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ

CID ક્રાઈમે  ચકચારી 602 જમીન કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ બાદ હવે માળિયાના સરવડ ગામે બોગસ ખેડૂત ખાતેદાર કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન તલાટી મંત્રી ભરત ખોખરની ધરપકડ કરવામાં આવી છે. હાલ ખાખરાળા ગામે ફરજ બજાવતા ભરત ખોખરની રાજકોટ CID ક્રાઈમે ઝડપીને માળિયા મી. કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી છે.  

આ સમાચાર શેર કરો