VIDEO: મોરબી / માળિયા મિયાણામાં વીજલાઈનના કામમાં કંપનીના કર્મચારી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાં પણ વીજલાઈનના કામમાં કંપન

મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાં પણ વીજલાઈનના કામમાં કંપનીના કર્મચારી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું...અહીં પણ વાત મંજૂરી અને કોરિડોરમાં જ કામ કરવાની શરત હતી...રાસંગપર ગામમાં પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ થતા થોડ સમય માટે ગરમા ગરમી જોવા મળી હતી..એમાં પણ કંપનીના અધિકારીએ થાય તે કરી લેજો એમ કહેતા ખેડૂતો વધુ ગુસ્સે ભરાયા અને પોલીસને મધ્યસ્થી કરવી પડી..કંપનીના અધિકારીની ધમકી બાદ તમામ મજૂરોને ખેતરમાંથી બહાર કાંઢવામાં આવ્યાં હતા..

