મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana news: જગુદણ પાટિયા પાસે ટ્રક અને લક્ઝરી વચ્ચે સર્જાયો અકસ્માત, બસ પલ્ટી ખાતા મુસાફરો ઈજાગ્રસ્ત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુ્ર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહે

Mehsana news:  જગુદણ પાટિયા પાસે ટ્રક અને લક્ઝરી વચ્ચે સર્જાયો અકસ્માત, બસ પલ્ટી ખાતા મુસાફરો ઈજાગ્રસ્ત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુ્ર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  મહેસાણા જિલ્લામાં આ અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે મહેસાણાના જગુદન પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો.

ટ્રક અને લક્ઝરી વચ્ચે સર્જાયો હતો

આ અકસ્માત ટ્રક અને લક્ઝરી વચ્ચે સર્જાયો હતો. લક્ઝરી પલ્ટી ખાઈ ગઈ હતી. લક્ઝરી પલ્ટી ખાઈ જતા પેસન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. મળતા અહેવાલ પ્રમાણે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો