Mehsana: જોટાણામાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યું ધ્વજવંદન
મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્
મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દેશભક્તિના ઉત્સાહ સાથે આ ઐતિહાસિક દિવસની ઉજવણીમાં ભાગ લીધો.



