મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehasana news: સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે માં 18 P.I.ની આંતરિક બદલીથી પોલીસ બેડામાં હડકંપ મચ્યો

મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇ

Mehasana news: સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે માં 18 P.I.ની આંતરિક બદલીથી પોલીસ બેડામાં હડકંપ મચ્યો
આ સમાચાર સાંભળો

મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો હુકમ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં લીવ રીઝર્વ પર મુકાયેલા 13 પીઆઈને જુદાજુદા પોલીસ સ્ટેશન તેમજ શાખાઓમાં નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે લાંઘણજ, વડનગર, સાયબર ક્રાઈમ, કડી અને વિજાપુર પોલીસ મથકના પીઆઈની અન્ય જગ્યાએ બદલી કરાઈ છે.

પીઆઈનું નામ હાલની ફરજનું સ્થળ ક્યાં બદલી
૧. એ.એસ.રબારી લીવ રીઝર્વ કડી પોલીસ સ્ટેશન
૨. એમ.સી.પટેલ લીવ રીઝર્વ વિસનગર તાલુકા
૩. એ.આર.પટેલ લીવ રીઝર્વ મહેસાણા બી ડિવિઝન
૪. પી.આર.કરેણ લીવ રીઝર્વ ખેરાલુ પોલીસ સ્ટેશન
૫. આર.એલ.પારઘી લીવ રીઝર્વ મહેસાણા એ ડિવિઝન
૬. એમ.એન.દવે લીવ રીઝર્વ વડનગર પોલીસ સ્ટેશન
૭. શ્રીમતી એન.જી.ગોહીલ લીવ રીઝર્વ નંદાસણ પોલીસ સ્ટેશન
૮. સુશ્રી એ.આર.વાઘેલા લીવ રીઝર્વ મહિલા પોલીસ સ્ટેશન
૯. એ.એમ.ગેલોત લીવ રીઝર્વ લાંઘણજ પોલીસ સ્ટેશન
૧૦. કે.ડી.રાવલ લીવ રીઝર્વ મોઢેરા પોલીસ સ્ટેશન
૧૧. આર.જે.ચૌહાણ લીવ રીઝર્વ વિજાપુર પોલીસ સ્ટેશન
૧૨. વાય.એ.પરમાર લાંઘણજ સાયબર ક્રાઈમ
૧૩. એ.એન.ગઢવી વડનગર બેચરાજી પોલીસ સ્ટેશન
૧૪. એમ.એન.ભડેલીયા લીવ રીઝર્વ સતલાસણા પોલીસ સ્ટેશન
૧૫. ડી.જી.બડવા સાયબર ક્રાઈમ બાવલુ પોલીસ સ્ટેશન
૧૬. ઓ.પી.સીસોદીયા કડી લીવ રીઝર્વ
૧૭. જી.આર.રબારી વિજાપુર લીવ રીઝર્વ
૧૮. એસ.એસ.આનંદ લીવ રીઝર્વ એલઆઈબી શાખા

2 PI ને લીવ રીઝર્વમાં મુકી દેવાયા

બદલી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. હાલમાં કડી અને વિજાપુર પોલીસ મથકોએ ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રીઝર્વ પર મુકાયા છે. જેમાંથી પીઆઈ જી.આર.રબારીને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી એસઓજી શાખા, મહેસાણાનો વધારાનો ચાર્જ સંભાળવાનો આદેશ કરાયો છે.

આ સમાચાર શેર કરો