મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:રાજકોટમાં મેઘ મહેર, ગરમીથી ત્રસ્ત લોકોને મળી મોટી રાહત

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ભારે ગરમીનો અહેસાસ કરી રહેલા નગરજનો મ

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ભારે ગરમીનો અહેસાસ કરી રહેલા નગરજનો માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની રાહ બાદ આખરે શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના લીમડા ચોક, મોટી ટાંકી ચોક, સર્કિટ હાઉસ, ૧૫૦ ફૂટ રિંગ રોડ તેમજ રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે અને હવે મેઘરાજાની વધુ સારી પધરામણીની આશા સેવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો