VIDEO : ચંડોળા તળાવ બાદ ઈસનપુરમાં વધુ એક મેગા ડિમોલિશન, આંબા તળાવ પાસેની 26 હજાર ચોમી. જમીન ખુલ્લી કરાશે
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઈસનપુર વિસ્તારમાં વધુ એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે. આ કાર્યવાહી અંતર્ગ


અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઈસનપુર વિસ્તારમાં વધુ એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે. આ કાર્યવાહી અંતર્ગત આંબા તળાવ પાસે આવેલી અંદાજે 26 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવશે. આ મેગા ઓપરેશનમાં નાના-મોટા 160થી વધુ બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવશે. જેમાં 147 રહેણાંક મકાનો અને 14 જેટલા કોમર્શિયલ એકમોનો સમાવેશ થાય છે.




