મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતના રિંગરોડ પર આવેલા આદિનાથ ટેક્સટાઇલ માર્કેટમાં ત્રીજા માળે ભીષણ આગ

સુરતના રિંગરોડ ખાતે આવેલા આદિનાથ ટેક્સટાઇલ માર્કેટના ત્રીજા માળે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કારણે માર્કેટ પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો