અંકલેશ્વરની ગ્લેન ઇન્ડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગનો બનાવ
ભરૂચ: અંકલેશ્વરની ગ્લેન ઇન્ડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. 6 જેટલી ફ
ભરૂચ: અંકલેશ્વરની ગ્લેન ઇન્ડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. 6 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હાલ કોઈ જાનહાનીની માહિતી સામે આવી નથી.




