Ahmedabad news: એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી, 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર DRIએ મોટી કાર્યવાહી કરી છે. 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સ

અમદાવાદ એરપોર્ટ પર DRIએ મોટી કાર્યવાહી કરી છે. 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયો છે. બેંગકોકથી આવેલા યાત્રી પાસે ડ્રગ્સ હોવાની શંકાના આધારે તપાસ કરતા તેના બેગમાંથી 6 વેક્યુમ કરેલા પેકેટ્સ મળી આવ્યા હતા. તપાસ બાદ માલૂમ પડ્યું કે પદાર્થ હાઇ ગ્રેડ કેનાબીસ છે, જેનું વજન 7.71 કિલો છે. કસ્ટમના અધિકારીઓએ ગાંજો જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.




