મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદના ગોમતીપુરમાં હેલ્થ વિભાગની મોટી કાર્યવાહી, રજવાડી સ્વીટના નામે રાખવામાં આવેલો 40 ટન શંકાસ્પદ માવાનો જથ્થો સીઝ

સોર્સ: gstv

અમદાવાદના ગોમતીપુરમાં હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં રજવાડી સ્વીટના નામે અખાદ્ય અને શંકાસ્પદ માવાનું વેચાણ પકડાયું છે. તપાસ દરમિયાન કોલ્ડ સ્ટોરેઝમાં સંગ્રહિત કરવામાં આવેલો અંદાજે 40 ટન જેટલો માવાનો જથ્થો સીઝ કરીને સીલ કરી દેવામાં આવ્યો છે. આ માવો ક્યાંથી લાવવામાં આવતો હતો, કેટલા સમયથી બનાવવામાં આવતો હતો અને તેમાં કયા પ્રકારની ભેળસેળ કે અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થતો હતો તે અંગે ફૂડ સેમ્પલ લઈને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો