મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઝાલોદ તાલુકાનો માછણનાળા ડેમ ઓવરફ્લો

દાહોદ જિલ્લાના જીવાદોરી સમાન ઝાલોદ તાલુકાનો માછણનાળા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમા પડેલા વરસાદને પગલે ડેમ તેની પુર્

દાહોદ જિલ્લાના જીવાદોરી સમાન ઝાલોદ તાલુકાનો માછણનાળા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમા પડેલા વરસાદને પગલે ડેમ તેની પુર્ણ સપાટી 277.64 મીટર ઉપર ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફલો થતા સાવચેતીના ભાગ રૂપે નીચાણવાળાના 7 ગામોને એલર્ટ કરાયા છે. આ સુંદર નજારો જોવા લોકો ઉમટ્યા હતા તો કેટલાક લોકો જોખમી રીતે સેલ્ફી લેતા પણ જોવાયા હતા. 

આ સમાચાર શેર કરો