મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gandhingar news: લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છ

Gandhingar news: લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર
આ સમાચાર સાંભળો

ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ભરતી બોર્ડ અનુસાર, આગામી 14 જૂન, 2026ના રોજ લેખિત પરીક્ષા યોજાશે. જેના કૉલલેટર 6 જૂનના બપોરે 2 વાગ્યાથી Ojas પરથી ડાઉનલોડ કરી શકાશે. 

આ સમાચાર શેર કરો