મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડોદરામાં સ્થાનિકોએ વિરોધ કરતા ભાજપ ધારાસભ્યએ હાથ જોડીને જતા રહેવું પડ્યું

Vadodara News : વડોદરામાં પુર બાદ હવે આક્રોશનું ઘોડાપુર યથાવત જોવા મળ્યું. વિધાનસભાના દંડક બાળુ શુક્લ લોકોનાં રોષ

VIDEO : વડોદરામાં સ્થાનિકોએ વિરોધ કરતા ભાજપ ધારાસભ્યએ હાથ જોડીને જતા રહેવું પડ્યું

Vadodara  News : વડોદરામાં પુર બાદ હવે આક્રોશનું ઘોડાપુર યથાવત જોવા મળ્યું. વિધાનસભાના દંડક બાળુ શુક્લ લોકોનાં રોષનો શિકાર બન્યા બાદ વધુ એક ધારાસભ્યનો લોકોએ ઘેરાવો કર્યો હતો. વાડી શહેરનાં મહિલા ધારાસભ્ય મનીષા વકીલનો સ્થાનિક લોકોએ હરણી વિસ્તારમાં ઘેરાવો કર્યો હતો. સ્થાનિક લોકોએ મહિલા ધારાસભ્યને હાથ જોડી જતાં રહેવાં કહ્યું હતું. જુઓ વીડિયો - 

આ સમાચાર શેર કરો