મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: સાહિત્યકાર દેવાયત ખવડને પોલીસ સમક્ષ હાજર થવામાં આંશિક રાહત મળી, જાણો શું છે કારણ

ગુજરાતના જાણિતાા લોક સાહિત્યકાર દેવાયત ખવડને પોલીસ સમક્ષ હાજર થવામાં આંશિક

Ahmedabad news: સાહિત્યકાર દેવાયત ખવડને પોલીસ સમક્ષ હાજર થવામાં આંશિક રાહત મળી, જાણો શું છે કારણ

ગુજરાતના જાણિતાા લોક સાહિત્યકાર દેવાયત ખવડને પોલીસ સમક્ષ હાજર થવામાં આંશિક રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને સરેન્ડર કરવા વધુ એક મહિનાનો સમય આપ્યો છે. અગાઉ સેશન્સ કોર્ટે 30 દિવસમાં ચાંદોગર પોલીસ સમક્ષ સરેન્ડર કરવા આદેશ કર્યો હતો.

જામીન રદ્દ કરવા અમદાવાદની કોર્ટમાં અરજી કરી હતી

ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણે જામીનની શરતોના ભંગ બદલ જામીન રદ્દ કરવા અમદાવાદની કોર્ટમાં અરજી કરી હતી. દેવાયત ખવડે નીચલી કોર્ટના આદેશ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો