મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: યુનિવર્સિટીમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં સફાઈ દરમિયાન દારૂની બોટલ મળી

ગુજરાતના અમદાવાદની જાણિતી યુનિવર્સિટીમાં ખાસ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.

Ahmedabad news: યુનિવર્સિટીમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં સફાઈ દરમિયાન દારૂની બોટલ મળી

ગુજરાતના અમદાવાદની જાણિતી યુનિવર્સિટીમાં ખાસ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.  અમદાવાદની યુનિવર્સિટિમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં સફાઈ દરમિયાન દારૂની બોટલ મળી આવી હતી.. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા સફાઈ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પાણીના નિકાલની નેકમાંથી દારૂની ખાલી બોટલો મળી

જ્યાં તળાવ-ગાર્ડનની ગટર અને પાણીના નિકાલની નેકમાંથી દારૂની ખાલી બોટલો તથા ગાંજાના સાધનો મળી આવ્યા. આરોગ્ય મંત્રીએ આ ખાલી બોટલોને યુનિવર્સિટીના કુલપતિને હાથમાં આપીને તપાસની માંગ કરી, પરંતુ કુલપતિએ તુરંત મીડિયાની નજરથી દૂર કરીને તેને કચરામાં ફેંકી દીધી હતી.  

આ સમાચાર શેર કરો