મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: શેત્રુંજય પર્વત પર ફરી એક વાર સિંહની લટાર, યાત્રિકોએ વનરાજની હિલચાલ મોબાઈલમાં કરી કેદ

જૈન તીર્થસ્થાન પાલીતાણાના પવિત્ર શેત્રુંજય પર્વત પર ફરીવાર સિંહ લટાર મારતો જોવા મળ્યો છે. ડુંગર પર ચઢ

જૈન તીર્થસ્થાન પાલીતાણાના પવિત્ર શેત્રુંજય પર્વત પર ફરીવાર સિંહ લટાર મારતો જોવા મળ્યો છે. ડુંગર પર ચઢતા યાત્રિકોએ વનરાજની હિલચાલ મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અવારનવાર શેત્રુંજય પર્વત પર વન્ય પ્રાણીઓ જોવા મળતા હોવાથી યાત્રિકોમાં રોમાંચ અને સાવધાનીનો માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો