મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરેન્દ્રનગરના ચોટીલામાં તળાવ ફાટ્યું, આસપાસના અનેક ખેતરો ધોવાયા

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સતત વરસાદના પગલે જળાશયો અને તળાવોમાં નવા નીરની આવક થઇ રહી છે.

VIDEO : સુરેન્દ્રનગરના ચોટીલામાં તળાવ ફાટ્યું, આસપાસના અનેક ખેતરો ધોવાયા

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સતત વરસાદના પગલે જળાશયો અને તળાવોમાં નવા નીરની આવક થઇ રહી છે. ચોટીલામાં ભારે વરસાદને કારણે અનેક પંથકોમાં હાલાકી જેલી સ્થિતિ છે.  9 કરોડના ખર્ચે બનાવામાં આવેલું ભીમગઢ ગામનું તળાવ તૂટતા આસપાસના અનેક ખેતરો ધોવાઈ ગયા છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચોટીલા નગરપાલિકાના પૂર્વ ચેરમેને તળાવના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ લગાવ્યાં છે. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો