સુરત સિવિલ હોસ્પિટલમાં કલર કામ કરતો શ્રમિક ઉપરથી નીચે પટકાયો, કણસતી હાલતમાં ખસેડાયો સારવારમાં
સતત વિવિદોથી ઘેરાયેલી રહેતી સિવિલ હોસ્પિટલમાં ફરી એક દુર્ઘટના બની છે. આ વખતે સિવિલ હોસ્પિટલમાં ગે

સતત વિવિદોથી ઘેરાયેલી રહેતી સિવિલ હોસ્પિટલમાં ફરી એક દુર્ઘટના બની છે. આ વખતે સિવિલ હોસ્પિટલમાં ગેટ નંબર ત્રણ ઉપર કલર કામ ચાલતું હતું. જ્યાં એક મજૂર ઉપરથી નીચે પડ્યો હતો. નીચે પટકાયેલા 27 વર્ષના વિશાલને ભારે ઈજા પહોંચી હતી. ભટારના રહેવાસી વિશાલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં જ સારવાર માટે ખસેડાયો હતો. ત્યારે સવાલો ઉભા થયા હતા કે શું કલરકામ દરમિયાન કોઈ સેફ્ટી રાખવામાં આવી હતી કે કેમ..સિવિલ તંત્ર આ દુર્ઘટનાની જવાબદારી સ્વીકારશે કે કેમ? તેવા સવાલો ઉભા થઈ રહ્યાં છે.




