મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં આ નેતાઓ લાખ મતોથી આગળ, જાણો ગેનીબેન ઠાકોર કેટલા મતથી આગળ

ગુજરાતની લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર

ગુજરાતમાં આ નેતાઓ લાખ મતોથી આગળ, જાણો ગેનીબેન ઠાકોર કેટલા મતથી આગળ

ગુજરાતની લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે.  સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઇ છે. 

બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 2985 મતથી આગળ ચાલી રહ્યા છે. 

ભાજપના 9  ઉમેદવારો એક લાખ મતથી આગળ 

ગાંધીનગર લોકસભા બેઠકથી અમિત શાહ 1.67 લાખ મત, રાજકોટથી પરશોત્તમ રૂપાલા   1.29 લાખ મત, અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા 1.45 લાખ મત,ભાવનગરથી નિમુબેન બાભંણિયા 1.02 લાખ મત, ખેડા દેવુસિંહ ચૌહાણ 1.10 લાખ મત, પંચમહાલ રાજપાલસિંહ જાદવ 1.54 લાખ મત, ડો. વડોદરા હેમાંગ જોષી 1.40 લાખ મત, છોટા ઉદેયપુર જશુ રાઠવા 1.56 લાખ મત અને નવસારી સી.આર. પાટીલ 1.02 લાખ આગળ છે.

  •  રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ
  • બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર
  • ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા આગળ
  • અમરેલીમાં જેની ઠુમ્મર આગળ
  • દાહોદમાં ભાજપના ઉમેદવાર જસવંત ભાભોર આગળ
  • પ્રાથમિક તબક્કામાં વલસાડમાં ભાજપના ધવલ પટેલ આગળ
  • વલસાડમાં કોગ્રેસના અનંત પટેલને 14567 મતથી ભાજપના ધવલ પટેલ આગળ
  • પાટણ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી 1498 મતથી આગળ
  • નવસારી લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલ 21223 મતથી આગળ
  • દીવ – દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 5200 મતથી આગળ
  • પંચમહાલ બેઠક પરથી ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાધવ આગળ
  • નવસારીથી સીઆર પાટીલ 10 હજાર મતોથી આગળ
  • પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા આગળ
  • દાદરાનગર હવેલીમાં ભાજપના કલાબેન ડેલકર આગળ
  • અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ આગળ

  • બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા આગળ

આ સમાચાર શેર કરો