Video: માતરમાં ઇથેનોલનું ઉત્પાદન કરતી કંપનીમાં કંપનીમાં કામદારના મોતથી રોષ

સોર્સ: gstv

માતર તાલુકાના બરોડા ગામે આવેલી ગ્રીન ફ્યુઅલ ડિસ્ટિલરીમાં કામદારના મોતની ઘટના સામે આવી છે. ઇથેનોલનું ઉત્પાદન કરતી કંપનીમાં કામ કરતા જગદીશ વણકરનું દુઃખદ મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને પગલે પરિવારના સભ્ય રમેશ વણકરે અલ્ટીમેટમ આપ્યું છે. પરિવારને ન્યાય મળે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત