Video: દિવાળી વેકેશન દરમિયાન સાસણ ગીરમાં પર્યટકોની ભારે ભીડ, ૨૩ નવેમ્બર સુધી સફારી બુકિંગ ફુલ

સોર્સ: gstv

દિવાળીના તહેવારોની રજાઓ વચ્ચે ગુજરાતના પ્રખ્યાત સાસણ ગીર પ્રવાસન સ્થળે પર્યટકોની ભીડ જોવા મળી રહી છે. ગીરમાં એશિયાટિક સિંહોના દર્શન કરવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. હાલની સ્થિતિ એવી છે કે આગામી ૨૩ નવેમ્બર સુધીના તમામ જંગલ સફારીના બુકિંગ્સ ફુલ થઈ ગયા છે, જેને કારણે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓની ભારે માંગને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ વધુ સઘન બનાવવામાં આવી છે. તો પ્રવાસીઓ પણ સિંહ સહિતના વન્યજીવોને નજીકથી જોઈને રોમાંચિત થયા છે..

આ સમાચાર શેર કરો

જાહેરાત