મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જસદણ કોંગ્રેસના કાર્યકરે સોશિયલ મીડિયા પર ટિકિટ ન મળવા મુદ્દે બીભત્સ મૂકી, પોલીસ આરોપીની કરી ધરપકડ

જસદણ કોંગ્રેસના કાર્યકરને સોશિયલ મીડિયામાં બીભત્સ પોસ્ટ મૂકવી ભારે પડી

જસદણ કોંગ્રેસના કાર્યકરને સોશિયલ મીડિયામાં બીભત્સ પોસ્ટ મૂકવી ભારે પડી છે. જસદણ અને વિછીયા વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ તેમજ રાજકોટ જિલ્લાના કોંગ્રેસ મંત્રી વિપુલ ઝાપડિયાએ તેમને ટિકિટ ન મળે તે માટે સોશિયલ મીડિયામાં મંત્રીના ભાગીદારોના નામથી પોસ્ટ મૂક્યા બાદ બીભત્સ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જોકે જસદણ પી.આઈ.ગોસાઈને આ બનાવ ધ્યાનમાં આવતા પોલીસે આરોપી સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. આ અંગે ફરિયાદ નોંધાઈ, જે બાદ આરોપી વિપુલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.  

આ સમાચાર શેર કરો